Teacher Society તાલુકા લેવલની પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીએ દર માસે બનાવવાના થતા પત્રકો(જેવા કે કપાતપત્રક , લોનપત્રક , રસીદ , તારીજ , સ્ટેટમેંટ) માટેનો પોગ્રામ છે.જેમાં તમામ રિપોર્ટ ફક્ત કપાત/લોનની એંટી પાડવાથી આપોઆપ તૈયાર થઇ જાય છે.ભુલ થવાની શક્યતા બિલકુલ રહેતી નથી અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ સરળતાથી આ સોફટવેરનો ઉપયોગ કરી શકે છે..
ઉપયોગની રીત :
પ્રથમ વખતે…
૧. નાંણાકીય વર્ષ લખો.
૨. સોસાયટીની વિગત ફોર્મમાં કરજ અને ઇન્ડેન્ડ લોનના વ્યાજ દર લખો. ( બાકી કરજ પર ઓટો વ્યાજ ગણવા માટે )
૩. કરજ અને ઇન્ડેન્ડ લોનની ધિરાણ મર્યાદા લખો ( ધિરાણ પોસ્ટીંગ વખતે ટાઇપીંગ ભુલ રોકવા )
૪. કરજ અને ઇન્ડેન્ડ લોનની કપાત મર્યાદા લખો ( કપાત પોસ્ટીંગ વખતે ટાઇપીંગ ભુલ રોકવા
૫.સભાસદના નામ લખી તેમના શેર , બચત , મકાન ફાળાની જમા સિલક લખવી.
૬.જે સભાસદની લોન ચાલુ હોય તેમની બાકી કરજ લખવું.
દર માસે…
૧. નવા માસ માટે કપાત યાદી તૈયાર કરો.
૨. તારીખ સેવ કરવી.
૩. વ્યાજ તમામ સભાસદોમાં જાતે સુધારી જશે.
૪. કપાતપત્ર સેવ કરો અને રિપોર્ટ પિંટ કરવા.
લોન વખતે…
૧. લોન માટે કપાત યાદી તૈયાર કરો.
૨. તારીખ સેવ કરવી.
૩. લોન લેનાર સભાસદોની લોન પોસ્ટીંગ કરવી.
૪. લોનપત્ર સેવ કરો અને રિપોર્ટ પિંટ કરવા.
Download..
1. Primary Teacher Co-operative Society – 2.0
ઉપરોક્ત સોફ્ટવેરમાં Harikrishna Font નો ઉપયોગ કરેલ છે.Lmg-Arun (બકમ), અને Shruti(Arial Unicode MS)માં ટુંક સમયમાં મુકવામાં આવશે..
Note : હવે પછીના વર્જનમાં રોજમેળનું ફ્યુચર પણ ઉમેરવામાં આવશે.જે દ્વારા વર્ષાન્તે જનરેટ થતા અને અહેવાલમાં છપાતા રીપોર્ટો જેવા કે તારીજ, નફાતોટા ખાતું, નફાની વહેચણી અને સરવૈયું જેવા રીપોર્ટો પખવાડિક, માસિક, છમાસિક કે વર્ષિક ગમે તે સમયે જોઇ શકાશે.અને.. કપાતના ખાતાવાઇજ રકમ રોજમેળમાં ઓટો એન્ટ્રી પડી જશે.
font kaya vaparya 6 jan karo bhai
Sir font kaya use Karel chhe te , kee means password mage chhe to te janavava vinti
HARIKRISHNA Font વાપરવા.
Sir aapano mobile number mokalachho