SMC રોજમેળ

SMC રોજમેળ Unlock-1

Download: Shivani Accounting Solution from menu page

Click here for Secondary School Rojmel

SMC રોજમેળ એટલે પ્રાથમિક શાળા માટે સ્કુલ મેનેજમેંટ કમિટી ,સ્કુલ મેનેજમેંટ કમિટી – એજ્યુશન ,મુખ્ય શિક્ષક,સી.આર.સી-બી.આર.સી, શાળા રોજમેળ તથા ઘરના આવક જાવકના હિસાબ માટેનો શિક્ષકો માટે શિક્ષકો (Shivani-School) દ્વારા નિર્મિત પોગ્રામ જેના વડે તમે SMC રોજમેળને લગતા ઉપરના તમામ પત્રકો ઝડપથી બનાવી શકો છો.”Shivani Accounting Solution” એ SMC રોજમેળનું લેટેસ્ટ વર્ઝન છે.

Eazy Transaction entry
Tharav book

Check and correct

Printing Tools

All Report

Set options and other

Maintain Stock

more About SMC રોજમેળ

TopicDetailSpecial
ઇન્ટરફેસ લેન્ગવેજચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠીફેરફાર-ઓન ધ ફ્લાય
ફોન્ટArial Unicode MS(શ્રુતિ), LMG-Arun(બકમ) , Harikrishan(અસદ)નાના મોટા કરી શકાય.
રોજમેળએક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ.ફેરફાર-ઓન ધ ફ્લાય
ડેટા એન્ટ્રી-એકાઉન્ટફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે.રેગ્યુલર ખાતા ઉમેરેલ છે.
ડેટા એન્ટ્રી-વાઉચરબે પ્રકારે ઉમેરી શકાશે.
1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારાસર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ
2-વાઉચર એન્ટ્રી-સરળઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે !
નાણાંકીય વર્ષએકથી વધુ નાણાંકીય વર્ષબંધ થતિ સિલક પ્રથમ વર્ષે.
પ્રોટેકશનડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો.મનગમતો પાસવર્ડ રાખી શકો
ભુલો શોધવીચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી વડે ભુલો શોધી શકાશે.ઝડપી અને નક્કર
લાઇસન્સવન ટાઇમ પરચેજલાઇફ ટાઇમ અપડેટ
કોપીએક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલેયુએસબીમાં પણ ચાલે
એક્ષલ ડેટાકોપી કરી સોફટવેરમાં લઇ શકોએક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય
રિપોર્ટો1-રોજમેળA4 પેઇજ ફોર્મેટમાં
2-ખાતાવહીવર્ષવાઇજ
3-સરવૈયુઅમુક ખાતા અથવા બધા ખાતા
4-સિલક રજિસ્ટર
5-ગ્રાંટ રજિસ્ટરરોકડ અને બેંક
6-ચેક રજિસ્ટર
7-બીલ રજિસ્ટરખરીદ કરેલ તમામ વાઉચરો માટે
8-બીલ પ્રમાણપત્રનાના મોટા બીલ પ્રમાણે સેટીંગ
9-પેઇજ ટાઇટલદરેક વર્ષના અને ચોપડા માટે
10-પાસબુક વ્યુઅર
11-ચેક પ્રિન્ટર
12-વાઉચર પ્રિન્ટર
13-બીલ-કોટેેેશન પ્રિન્ટર
14 Sanklit Patrak(Parishith 12)
જાતે બનાવવાના ઝંઝટમાંથી છુટકારો
સ્ટોક મનેજમેન્ટઓરડા કે અન્ય બાંધકામ માટે ઉપયોગીઝડપી અને નક્કર
વધુ માહિતી માટે YouTube પર Live Video જુઓ…

Download: Shivani Accounting Solution from menu page

અથવા વધુ માહિતી માટે વોટ્સએપ પર મેસેજ મોકલવા અહીં ક્લિક કરો.

Click here for Secondary School Rojmel

22 replies on “SMC રોજમેળ”

કિરીટભાઈ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s