Download: Shivani Accounting Solution from menu page
Click here for Secondary School Rojmel
SMC રોજમેળ એટલે પ્રાથમિક શાળા માટે સ્કુલ મેનેજમેંટ કમિટી ,સ્કુલ મેનેજમેંટ કમિટી – એજ્યુશન ,મુખ્ય શિક્ષક,સી.આર.સી-બી.આર.સી, શાળા રોજમેળ તથા ઘરના આવક જાવકના હિસાબ માટેનો શિક્ષકો માટે શિક્ષકો (Shivani-School) દ્વારા નિર્મિત પોગ્રામ જેના વડે તમે SMC રોજમેળને લગતા ઉપરના તમામ પત્રકો ઝડપથી બનાવી શકો છો.”Shivani Accounting Solution” એ SMC રોજમેળનું લેટેસ્ટ વર્ઝન છે.


Check and correct
Printing Tools
All Report
Set options and other
Maintain Stock
more About SMC રોજમેળ | ||
Topic | Detail | Special |
ઇન્ટરફેસ લેન્ગવેજ | ચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી | ફેરફાર-ઓન ધ ફ્લાય |
ફોન્ટ | Arial Unicode MS(શ્રુતિ), LMG-Arun(બકમ) , Harikrishan(અસદ) | નાના મોટા કરી શકાય. |
રોજમેળ | એક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ. | ફેરફાર-ઓન ધ ફ્લાય |
ડેટા એન્ટ્રી-એકાઉન્ટ | ફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે. | રેગ્યુલર ખાતા ઉમેરેલ છે. |
ડેટા એન્ટ્રી-વાઉચર | બે પ્રકારે ઉમેરી શકાશે. | |
1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારા | સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ | |
2-વાઉચર એન્ટ્રી-સરળ | ઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે ! | |
નાણાંકીય વર્ષ | એકથી વધુ નાણાંકીય વર્ષ | બંધ થતિ સિલક પ્રથમ વર્ષે. |
પ્રોટેકશન | ડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો. | મનગમતો પાસવર્ડ રાખી શકો |
ભુલો શોધવી | ચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી વડે ભુલો શોધી શકાશે. | ઝડપી અને નક્કર |
લાઇસન્સ | વન ટાઇમ પરચેજ | લાઇફ ટાઇમ અપડેટ |
કોપી | એક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલે | યુએસબીમાં પણ ચાલે |
એક્ષલ ડેટા | કોપી કરી સોફટવેરમાં લઇ શકો | એક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય |
રિપોર્ટો | 1-રોજમેળ | A4 પેઇજ ફોર્મેટમાં |
2-ખાતાવહી | વર્ષવાઇજ | |
3-સરવૈયુ | અમુક ખાતા અથવા બધા ખાતા | |
4-સિલક રજિસ્ટર | – | |
5-ગ્રાંટ રજિસ્ટર | રોકડ અને બેંક | |
6-ચેક રજિસ્ટર | – | |
7-બીલ રજિસ્ટર | ખરીદ કરેલ તમામ વાઉચરો માટે | |
8-બીલ પ્રમાણપત્ર | નાના મોટા બીલ પ્રમાણે સેટીંગ | |
9-પેઇજ ટાઇટલ | દરેક વર્ષના અને ચોપડા માટે | |
10-પાસબુક વ્યુઅર 11-ચેક પ્રિન્ટર 12-વાઉચર પ્રિન્ટર 13-બીલ-કોટેેેશન પ્રિન્ટર 14 Sanklit Patrak(Parishith 12) | જાતે બનાવવાના ઝંઝટમાંથી છુટકારો | |
સ્ટોક મનેજમેન્ટ | ઓરડા કે અન્ય બાંધકામ માટે ઉપયોગી | ઝડપી અને નક્કર |
વધુ માહિતી માટે YouTube પર Live Video જુઓ…
Download: Shivani Accounting Solution from menu page
અથવા વધુ માહિતી માટે વોટ્સએપ પર મેસેજ મોકલવા અહીં ક્લિક કરો.
22 replies on “SMC રોજમેળ”
[…] ૧. રોજમેળ પત્રક ૨. ખાતાવહી ૩. સરવૈયુ (પરિશિષ્ટ ૧૦) ૪. બીલ રજીસ્ટર Download / More… […]
[…] SMC રોજમેળ […]
[…] SMC રોજમેળ […]
મારે આ ડાઉનલોડ કરવુ છે તો કઇ રીતે તે જણાવશો
SMC ROJAMEL KHARIDAVU CHHE TO TENI PROCESS JANAV CHHO My mobail number 9913104074
mare pan latest smc software levo chhe,,, contact me 8238087212
how can i get this software
download , unzip it and use
Rojmel mare upayog karvo se
upyog karva 9879672573
એસ.એમ.સી રોજમેળ કઇ રીતે ડાઉનલોડ કરવો.જોઈએ છે.
9879672573
Mare rommel levano chhe
Mo. No. 9428701218
Welcome..Varsani d.b. My Mo: 9879672573
મારે પણ smc રોજમેળ જોઈએ છે શું પ્રક્રિયા કરવી
તે જણાવશો
મો નં 9998361755
ઓકે..ફોન કરીશ..
મારે આ સોફ્ટવેર લેવો છે મો.ન.૯૯૨૪૪૯૬૭૩૩
મોસ્ટ વેલકમ ભરતભાઈ..ફોન કરીશ.
તમારો ફોન નંબર લખો. માહિતી માટે સરળતા રહે. મારે આ SMC રોજમેળનો સોફ્ટવેર ખરીદવો છે.
Welcom .. 9879672573
મારે રોજમેળ તથા અન્ય સોફ્ટવેર લેવા છે તો PROCCESS બતાવશો.
૯૪૦૮૧૯૦૧૯૭-હિતેશભાઈ
Welcome Hiteshbhai..
I’ll call you