SMC રોજમેળ

Download: Price 500/- (આમાં ત્રણેે રોજમેેેળ આવી જશે.)

SMC રોજમેળ

SMC રોજમેળ એટલે પ્રાથમિક શાળા માટે સ્કુલ મેનેજમેંટ કમિટી ,સ્કુલ મેનેજમેંટ કમિટી – એજ્યુશન ,મુખ્ય શિક્ષક,સી.આર.સી-બી.આર.સી, શાળા રોજમેળ તથા ઘરના આવક જાવકના હિસાબ માટેનો શિક્ષકો માટે શિક્ષકો (Shivani-School) દ્વારા નિર્મિત પોગ્રામ જેના વડે તમે SMC રોજમેળને લગતા ઉપરના તમામ પત્રકો ઝડપથી બનાવી શકો છો.”Shivani Accounting Solution” એ SMC રોજમેળનું લેટેસ્ટ વર્ઝન છે.

 

more About SMC રોજમેળ

Topic Detail Special
ઇન્ટરફેસ લેન્ગવેજ ચાર – ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી ફેરફાર-ઓન ધ ફ્લાય
ફોન્ટ Arial Unicode MS(શ્રુતિ), LMG-Arun(બકમ) , Harikrishan(અસદ) નાના મોટા કરી શકાય.
રોજમેળ એક જ સોફ્ટવેરમાં ત્રણ રોજમેળ. ફેરફાર-ઓન ધ ફ્લાય
ડેટા એન્ટ્રી-એકાઉન્ટ ફક્ત નવા ખાતા જ ઉમેરવાના રહેશે. રેગ્યુલર ખાતા ઉમેરેલ છે.
ડેટા એન્ટ્રી-વાઉચર બે પ્રકારે ઉમેરી શકાશે.  
  1-વાઉચર ઉમેરો મોડ્યુલ દ્વારા સર્ચ, ફિલ્ટર, ફાઇન્ડ કરવાની સગવડ
  2-વાઉચર એન્ટ્રી-સરળ ઘટના પસંદ કરવાથી રોજમેળ લખાશે !
નાણાંકીય વર્ષ એકથી વધુ નાણાંકીય વર્ષ બંધ થતિ સિલક પ્રથમ વર્ષે.
પ્રોટેકશન ડેટાબેઝને પાસવર્ડ વડે પ્રોટેક્ટ કરી શકો. મનગમતો પાસવર્ડ રાખી શકો
ભુલો શોધવી ચેક એન્ડ કરરેક્ટ યુટીલીટી વડે ભુલો શોધી શકાશે. ઝડપી અને નક્કર
લાઇસન્સ વન ટાઇમ પરચેજ લાઇફ ટાઇમ અપડેટ
કોપી એક કોમ્પ્યૂટરમાં એકથી વધુ કોપી ચાલે યુએસબીમાં પણ ચાલે
એક્ષલ ડેટા કોપી કરી સોફટવેરમાં લઇ શકો એક્ષલમાં બેકઅપ પણ લઇ શકાય
રિપોર્ટો 1-રોજમેળ A4 પેઇજ ફોર્મેટમાં
  2-ખાતાવહી વર્ષવાઇજ
  3-સરવૈયુ અમુક ખાતા અથવા બધા ખાતા
  4-સિલક રજિસ્ટર
  5-ગ્રાંટ રજિસ્ટર રોકડ અને બેંક
  6-ચેક રજિસ્ટર
  7-બીલ રજિસ્ટર ખરીદ કરેલ તમામ વાઉચરો માટે
  8-બીલ પ્રમાણપત્ર નાના મોટા બીલ પ્રમાણે સેટીંગ
  9-પેઇજ ટાઇટલ દરેક વર્ષના અને ચોપડા માટે
  10-પાસબુક ડમી
સ્ટોક મનેજમેન્ટ ઓરડા કે અન્ય બાંધકામ માટે ઉપયોગી ઝડપી અને નક્કર
વધુ માહિતી માટે YouTube પર Live Video જુઓ…

Download: Price 500/- (આમાં ત્રણેે રોજમેેેળ આવી જશે.)

SMC રોજમેળ

Do you believe that SMCRojmel meets all your needs?
If not, what’s your need ? Comment below.
I’m really excited to add it to my next version of SMC Rojmel.

12 thoughts on “SMC રોજમેળ”

  1. મારે આ ડાઉનલોડ કરવુ છે તો કઇ રીતે તે જણાવશો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s