મિત્રો.. Shivani-School 1.3 લેટેસ્ટ વર્જન છે. જેનો ઉપયોગ કરી તમે શાળાના રોજબરોજના કાર્યો જેવાકે SMC રોજમેળ, જનરલ રજીસ્ટર, શિષ્યવૃત્તિ સરળતાથી કરી શકો છો.
પોગ્રામની ખાસિયતો:-
-Add/edit/Delete/Search અને Filter સ્પીડી અને સિમ્પલ
-Microsoft Excel અને અન્ય ઘણા પ્રકારે Export કરી શકાશે
– SMC રોજમેળ, જનરલ રજીસ્ટર, શિષ્યવૃત્તિને લગતા તમામ રિપોર્ટ પ્રિંટ થશે
-પ્રિંટ માટે રિપોર્ટ ટુ રિપોર્ટ અલગ અલગ વિકલ્પ
-સંપુર્ણ શ્રુતી ફોન્ટમાં તૈયાર કરવામા આવેલ છે
-એપ્લીકેશન લુક તમારી ઇચ્છા મુજબ ગોઠવી શકો છો
પોગ્રામની ખામીઓ:-
પોગ્રામની SIZE 80 MBની આજુબાજુ છે જે અમારા આ પુર્વેના પોગ્રામની તુલનામાં વધારે છે.
ઉપયોગની રીત:-
૧ SMC રોજમેળ
- નવા ખાતાની જરુર હોય તો ઉમેરો
- વાઉચરની એન્ટ્રી કરો
- રિપોર્ટ પ્રિંટ કરો
૨ જનરલ રજીસ્ટર
- વિદ્યાર્થીની સામાન્ય માહિતિ એન્ટર કરો
- વિદ્યાર્થીની ફોટોકોપીનો પાથ એન્ટર કરો
- -રિપોર્ટ પ્રિંટ કરો
૩ શિષ્યવૃત્તિ
- વિદ્યાર્થીની પરિણામની અને અન્ય માહિતિ એન્ટર કરો
- ધોરણવાર માર્ક અને બેંક્ની યાદી બનાવો
- વિદ્યાર્થીની સામાન્ય માહિતિ એન્ટર કરો
- શિષ્યવૃત્તિવાઇજ કેંદ્રના છેલ્લો દરખાસ્ત નંબર લખો
- જનરેટ દરખાસ્ત નંબર બટન ક્લિક કરો
- રિપોર્ટ પ્રિંટ કરો
Download કરવા SMC Rojmel 1.3 ક્લિક કરો.