- મિત્રો..
માધ્યમિક શાળામાં નાંણાકીય વ્યવહારોના હિસાબ રાખવા માટે બનાવવામાં આવેલ Shivani Accounting Solution સોફટવેરના આ બ્લોગ પેઇજમાં તમારુ સ્વાગત છે.
આમ તો તમે શાળાના નાના મોટા વ્યવહારોની નોંધ Excelમાં રાખી હિસાબ રાખતા જ હશો.પરંતુ રોજમેળ જેવા ગુચવણભર્યા કામો કરવા હોય ત્યારે Accountin Software હોય તો તમારુ કામ ખુબ જ સરળ થઇ જાય છે.પ્રાથમિક શાળા માટે બનાવેલ “SMC રોજમેળ”ના અનુભવ અને મારા મિત્રશ્રી અતુલભાઇ પટેલ એન.કે.વસાણી વિદ્યાલય મું. જંગર. પીન. ૩૬૫૪૫૫ તા.કુંકાવાવ. જિ.અમરેલીના સાથ-સહકારથી માધ્યમિક શાળા માટે “Secondary School Rojmel” બનાવેલ છે.જે તમારી શાળાના પર્સનલ હિસાબો તેમજ સરકારશ્રી મારફત આપવામાં આવતી Composite school grants માટે પણ ઉપયોગી થશે એવી મને ખાતરી છે.માધ્યમિક શાળા માટેનું આ પ્રથમ વર્ઝન હોઇ સુધારા માટે તમારા વિચારો આવકાર્ય છે.
Download : Secondary School Rojmel Jan-2021 from menu page