શાળામાં વારંવાર બનાવવાના થતા રિપોર્ટના રેડીમેઇડ ફોરમેટ એટલે SchoolReport.
Download : SchoolReport Jan-2021 from menu page
Our Mission
હાલમાં શાળાની માહિતિ, શિક્ષકોની માહિતિ, વર્ગોની માહિતિ, વિદ્યાર્થીઓની માહિતિ, અનાજ કુપન, અનાજ તારીજ, અનાજ બેંક સ્ટેટમેન્ટ, ખાતું ખોલવા બેન્ક બોનાફાઇડ, આધારકાર્ડ કઢાવવા આધાર બોનાફાઇડ, લીવીંગ શર્ટી, ઓળખ કાર્ડ અને જન્મતારીખનો દાખલો એમ બારેક રિપોર્ટ માટે SchoolReport માં ફોરમેટ તૈયાર કરેલ છે.પરંતુ Mission છે જરુરી તમામ Report બનાવવાનું !!
SchoolReport માં ડેટા અને એપ્લીકેશન અલગ અલગ રાખવામાં આવેલ છે.આથી અપડેટ વખતે તમારા ડેટા ફરીફરી એન્ટર કરવાના રહેશે નહિ.વારંવાર ઉપયોગમાં આવતી માહિતી વારંવાર લખવી પડતી નથી કે કોપી પેસ્ટ પણ કરવાની રહેતી નથી.
Our History
SchoolReport નું આ Jan-2021 વર્ઝન છે. હવે પછીના અપડેટની History અહીં જ એડિટ કરી ધ્યાનમાં લાવવામાં આવશે.અગાઉ School Management System માં આ પ્રકારના Report બનાવવામાં આવેલ છે.આમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરેલ હોય ઉપયોગમાં ખુબ જ સરળ રહેશે.આમાં SMC રોજમેળના ઉપયોગ કરવાથી મળેલ અનુભવનો ભરપુર ઉપયોગ કરવામાં આવેલ છે.