School રજા રિપોર્ટ

School રજા રિપોર્ટ એટલે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક, શિક્ષક, સી.આર.સી, બી.આર.સી માટે કેજ્યુલ રજા, મેડીકલ રજા, મમરજ્યાત રજા અને વળતર રજાના રિપોર્ટ પ્રિંટ કરવા અને રજાના હિસાબ રાખવા માટેનો (Shivani-School) દ્વારા નિર્મિત પોગ્રામ જેના વડે તમે રજાને લગતા ઉપરના તમામ પત્રકો ઝડપથી બનાવી શકો છો.આ પોગ્રામ SHRUTI ફોન્ટમાં બનાવેલ છે પરંતુ તમે કોઇ પણ Languageનો ઉપયોગ કરી શકો છો.
School Leave Report:

How to use:
* પ્રથમ વખત શાળાની, શિક્ષકોની માહિતિ Enter કરી દેવી.
* શિક્ષકોના હોદ્દા અને રજાના પ્રકારના captions તમારી જરૂર મુજબ સેટ કરી દેવા.
* કેજ્યુલ, મેડીકલ, મરજ્યાત કે વળતર રજાના Format જોઇ લેવા.
Download :
Leave Report Shruti
Leave Report English
Price: ₹ Free/-