SCE RESULT પ્રાથમિક શળાના શિક્ષકોએ પરીક્ષાને લગતા નિભાવવાના થતા પત્રકો(જેવા કે પરિણામપત્રક તથા પ્રગતિપત્રક) માટેનો પોગ્રામ છે.જેમાં બાળકોના માર્કની એંટી પાડવાથી પ્રગતિપત્રક આપોઆપ તૈયાર થઇ જાય છે.ભુલ થવાની શક્યતા બિલકુલ રહેતી નથી અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ સરળતાથી આ સોફટવેરનો ઉપયોગ કરી શકે છે.

ઉપયોગની રીત
૧.માર્ક લખી સેવ કરવું અને પરિણામપત્રક તથા પ્રગતિપત્રક પ્રિંટ કરવા.

Std 4 Result – Without Sheet-Workbook-Code Protection
Std 5 Result – Without Sheet-Workbook-Code Protection
6 replies on “SCE RESULT”
[…] કે જેના દ્વારા તમે શળની પરીક્ષાને લગતા પત્રકો જેવા કે… ૧. પરિણામ પત્રક ૨. માર્કશીટ ( કાર્ડ ) ૩. તારીજ Download / More… […]
Super software
Software is super
પ્રાથમિક શાળાના શીક્ષકોનું કામનું ભારણ ઓછુ કરવાનો ખુબ જ સરસ પ્રયાસ…. ખુબ ખુબ અભિનંદન
Nice work
Congratulations
Thanks Rasikbhai..