1 SMC રોજમેળ :-
મિત્રો.. પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.બીલ પ્રમાણપત્ર, ૯.રોજમેળના પેઇજ ટાઇટલ, ૧૦.સ્ટોક રજીસ્ટર પત્રકો પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.તેમજ તમે એન્ટર કરેલ વાઉચરો જોવા માટે સ્પેસીયલ વાઉચર કેલેન્ડર.
SMC રોજમેળ વાઉચર એન્ટ્રી


Download: Price 500/- (આમાં ત્રણેે રોજમેેેળ આવી જશે.)
SMC રોજમેળ
or contact : Contact@ShivaniSchool.com
Download:
SMC રોજમેળ હેલ્પ
વધુ જાણવા અહીં ક્લિક કરો ..
2 જનરલ રજીસ્ટર :-
તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.


Download:
જનરલ રજિસ્ટર શ્રુતિ ફોન્ટ
જનરલ રજિસ્ટર બકમ ફોન્ટ
વધુ જાણવા અહીં ક્લિક કરો ..
મુલાકાત લેવા જેવા બ્લોગ