મિત્રો..
SMC રોજમેળનું આ મેગા અપડેટ વર્ઝન SMC રોજમેળ Unlock-1 આપની સમક્ષ મુકતાં આનંદ અનુભવું છુ.જુના વર્ઝનમાં ખુટતી તમામ વિગતો જેવી કે રીપોર્ટો,ક્વેરી,સર્ચ,ફિલ્ટર ઉમેરવમાં અથવા સુધારવામાં આવી છે.ખાસ તો તમામ રીપોર્ટનું બેકગ્રાઉન્ડમાં આડી-ઉભી લાઇનો સેટ કરેલ છે જેથી બુક બાઇન્ડીંગ કરાવીએ તો સ્ટેશનરીમાંથી ચોપડો લાવી રોજમેળ લખ્યો હોય એવું લાગે.અને એ માટે રીપોર્ટના Excelમાં ફોરમેટ મોકલનાર દિલિપભાઇ-શ્રી થોરડી પ્રાથમિક શાળા તથા અન્ય રીતે મદદ કરનાર તમામ મિત્રોનો આભાર.SMC SMC રોજમેળ Unlock-1 ના મોટા ભાગના ફ્યુચર જાણવા SMC રોજમેળ Unlock-1 video જોઇ લેવા વિનંતી.
SMC રોજમેળ Unlock-1 ની વિશેષતા :
- રિપોર્ટ : રોજમેળ, ખાતાવહી, જમા આવેલ ચેકરજિસ્ટર, સંસ્થા દ્વારા આપેલ ચેક રજિસ્ટ,બીલ રજિસ્ટર, સિલક રજિસ્ટર, પેશગી રજિસ્ટર, માસિક હિસાબ પત્રક, બેન્ક રીકન્સીલેશન, ગ્રાંટ વપરાશ પ્રમાણપત્ર(યુટીસી), ગ્રાંટ રજિસ્ટર, એજન્ડા બુક, ઠરાવ બુક, બીલ કોટેશન, ચેક પ્રિન્ટર, વાઉચર બુક, બીલ પ્રમાણપત્ર, પેઇજ ટાઇટલ, સ્ટોક રજિસ્ટર
- એકાઉન્ટ : રીઓર્ડર કરી શકાય, શોર્ટ્કોડ ક્યારે પણ બદલી શકાય, મિનિમમ એન્ટ્રી.
- વાઉચર : તારીખ, ખાતાના નામ પરથી ફિલ્ટર, એડવાન્સ ફિલ્ટર, આવક વાળા ખાતા, જાવક વાળા ખાતા અલગ તારવી શકાશે, ખાતાને લગતી વિશેષ વિગતો લાઇવ ઓનસ્ક્રીન જોઇ શકાશે, ઝડપી એન્ટ્રી માટે શોર્ટટકોડ વડે ખાતાની અને ડીજીટ વડે વિગતની પસંદગી, રોજમેળ લખતાં ના ફાવતો હોય તો Eazy નામનું SMC રોજમેળ Unlock-1નું સ્પેસીયલ ફોર્મ,




Download : Shivani Accounting Solution Unlock-1 Edition from menu page
Next update will.. Done

