Online Exam mark
મિત્રો.. ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પણ હવે દર અઠવાડિયે પિરિયોડીકલ વિકલી ટેસ્ટ લેવાનું અને તમામના ગુણ online કરવાનું નક્કી થયેલ છે જે મુજબ હવે ડિસેમ્બરથી એપ્રિલ સુધીમાં તમામ બાળકોની દરેક વિષયની બે બે વખત પરીક્ષા લઇ તેના મેળવેલ માર્ક online કરવાના થાય છે.
એ માટે ShivaniSchool.com તરફથી Online Mark Service નામે Data Entry Service ચાલુ કરવામાં આવેલ છે.જેનો લાભ લઇ તમારી શાળાનું કામનું ભારણ ઓછું કરી શકો છો.Data Entry કર્યા બાદ માર્કને લઇને વિવિધ ફોર્મટમાં ડેટા માંગવામાં આવે છે જેમાં પણ ખુબ સરળતા રહે છે.
Download Excel worksheet : Online Mark – ruff work
વધારે માહિતી માટે : Call 9428003318 (Except office hours)