Download : Drop Out Survey Excel File

વર્ષ ૨૦૧૮-૧૯ શાળા બહારના સર્વેનો રીપોર્ટ માટે (Drop Out Survey ૨૦૧૮-૧૯ માટે) નીચેની માહિતી Excel Format આપવાની થાય છે
- શાળાઓ મુજબ કુલ એનરોલમેન્ટ
- ડ્રોપ આઉટ રેટ (ધો-૧થી ૫, ૧થી ૮, ૯થી ૧૨ અને ૧થી૧૨)
- સર્વેમાં મળેલ બાળકોની વિગતો ( ૪ થી ૬ વર્ષ, ૬ થી ૧૪ વર્ષ અને ૧૫ થી ૧૮ વર્ષ)
- Age group wise data for 2019-20
- Social Category wise data for 2019-20
ઉપરની માહિતીની Excel File નીચેની લિન્ક પરથી Download કરી માહિતી ભરી તમારો સમય બચાવી શકશો.
Download : Drop Out Survey- Excel File