1 SMC રોજમેળ :-
મિત્રો.. પ્રાથમિક શાળામાં SMC રોજમેળ નિભાવવા માટે ૧.રોજમેળ પત્રક, ૨.ખાતાવહી, ૩.સરવૈયુ (પરિશિષ્ટ ૧૦), ૪.બીલ રજીસ્ટર, ૫.ગ્રાંટ રજીસ્ટર ૬.ચેક રજીસ્ટર, ૭.સિલક રજીસ્ટર, ૮.બીલ પ્રમાણપત્ર, ૯.રોજમેળના પેઇજ ટાઇટલ, ૧૦.સ્ટોક રજીસ્ટર પત્રકો ,૧૧ ચેક પ્રિન્ટર, ૧૨,વાઉચર પ્રિન્ટર, ૧૩ બીલ-કોટેશન પ્રિન્ટ કરવાની જરૂર પડે છે જે શિવાની-સ્કુલના SMC રોજમેળ સોફ્ટવેરની મદદથી સરળતાથી પ્રિન્ટ કરી શકશો.તેમજ તમે એન્ટર કરેલ વાઉચરો જોવા માટે સ્પેસીયલ વાઉચર કેલેન્ડર.
SMC રોજમેળ વાઉચર એન્ટ્રી


રોજમેળમાં ઉમેરાયેલ નવા અપડેટ
જાન્યુઆરી-૨૦૨૦ અપડેટ
Download: Shivani Accounting Solution from menu page
વધુ જાણવા અહીં ક્લિક કરો .. or to fill contact form Click here
Download : Secondary School Rojmel from menu page
Click here for more info about Secondary School Rojmel
2 જનરલ રજીસ્ટર :-
તેમજ પ્રાથમિક શાળામાં જનરલ રજિસ્ટર સબંધિત ૧.વાલી ફોર્મનો નમુનો, ૨.જન્મતારીખનો દાખલો, ૩.લીવીંગ સર્ટી, ૪.બેંક બોનાફાઇડ, ૫.જનરલ રજીસ્ટર, ૬.આઇ કાર્ડ માટે શિવાની-સ્કુલના જનરલ રજિસ્ટર સોફ્ટવેરની જરુર પડશે.


Download:
જનરલ રજિસ્ટર શ્રુતિ from menu page
વધુ જાણવા અહીં ક્લિક કરો ..
મુલાકાત લેવા જેવા બ્લોગ
One reply on “School Software”
software levo chhe m 9099459401